Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

મે માસમાં વ્યાપાર ખોટ વધીઃ ૬ માસના ઉચ્ચતમ સ્તર ઉપર પહોંચી

વાણિજય મંત્રાલય દ્વારા શુક્રવારના જાહેર થયેલ આંકડા અનુસાર મે માસમાં દેશની વેપાર ખોટ વધી ૧પ.૩૬ અબજ ડોલર થઇ ગઇ જે આ નવેમ્બર ર૦૧૮ પછી ઉચ્ચતમ સ્તર પર છે. આ દરમ્યાન નિકાસ ૩.૯૩ ટકા વધીને  ૩૦ અબજ ડોલર થઇ ગઇ. જયારે આયાત પણ ૪.૩૧ ટકા વધીને ૪પ.૩પ અબજ ડોલર રહેલ છે. મે માસમાં સોનાની આયાત ૩૭.૪૩ ટકા વધીને ૪.૭૮ અબજ ડોલર પર પહોચેલ છે.

(11:09 pm IST)