Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ટીટીઇએ સહયાત્રીઓની મદદથી મહિલાની ડિલીવરી કરવીઃ ટ્રેનમાં કોઇ ડોકટર ન હતા

રેલવેએ બતાવ્યુ છે કે દિલ્લી ડિવીઝનના ટીટીઇ એચ.એસ. રાાએ સહયાત્રીઓની  મદદથી રાત્રીના એક મહિલાની ડિલીવરી કરાવવામાં મદદ કરી છે. રેલવે કહ્યું ટ્રેનમાં કોઇ ડોકટર ઉપલબ્ધ ન હતા. રેલ્વેએ ટવિટર પર ટીટીઇ, મહિલા અને નવજાતની તસ્વીરો શેયર કરી લખ્યું છે કે રાણાએ માનવીય કાર્ય કરી રેલવેને ગૌરવાન્વિત કરેલ છે.

(11:08 pm IST)