Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

આ લોકો નરકમાં સડશે : સિંહના મોઢા પર જબરદસ્તી કેક લગાવનાર વીડિયો પર રવીના ટંડનનો આક્રોશ

રવીના ટંડનએ એક વીડિયો પર પ્રતિક્રિયા આપી છે જેમાં અમુક લોકો સિંહના મોઢા પર જબરદસ્તી કેક લગાવતા જોવા મળ્યા છે. રવીનાએ વીડિયો સાથે લખ્યુ અસફળ લોકોની દયાનીય સ્થિતિ આશા કરૂ છું કે આ લોકો નરકમા સડશે એને દર્દનાક મોત મળે. વીડિયોમાં સિંહને કેક લગાવ્યા પછી લોકો હસતા જોવા મળ્યા.

(11:08 pm IST)