Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

હિંસાની વધતી જતી ઘટના વચ્ચે ભારતીય જનતા પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની માંગ કરવામાં આવી છે. જો કે, કેન્દ્ર સરકાર તરફથી આવા કોઇ સંકેત અપાયા નથી.

રાજકીય હિંસાના બનાવો

નવીદિલ્હી, તા. ૧૫ : પશ્ચિમ બંગાળમાં તબીબો સાથે મારામારીના મામલાના કારણે દેશભરમાં ભારે હોબાળો મચી ગયો છે. તબીબોની હડતાળને લઇને કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટની માંગ કરી છે. ૨૦૧૯માં હજુ સુધી ૨૬ લોકોના મોત થઇ ચુક્યા છે. રાજકીય હિંસાના બનાવનું ચિત્ર નીચે મુજબ છે.

વર્ષ................................... રાજકીય હિંસાની ઘટના

૨૦૧૯.......................................................... ૭૭૩

૨૦૧૮....................................................... ૧૦૩૫

૨૦૧૭................................................................ -

૨૦૧૬.............................................................. ૫૦૯

(7:25 pm IST)