Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ઝરદારીની તબિયત લથડી : હોસ્પિટલમાં

ઈસ્લામાબાદ : (એનએબી)ની કસ્ટડીમાં રહેલા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારીના સુગર લેવલ અને બ્લડ પ્રેશરમાં ઘટાડો થવાના કારણે તેમને રાવલપીંડીની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ઈસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલય દ્વારા પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના સહ અધ્યક્ષ ઝરદારીની જામીન અરજી ખારીજ કરાયાના થોડા કલાકોમાં જ સોમવારે ૬૩ વર્ષીય ઝરદારીની લાખો ડોલરની કર ચોરીના કેસમાં તેમના ઘરેથી ધરપકડ કરી હતી. ૧૧ દિવસ માટે ઝરદારીને રિમાન્ડમાં રાખવાની મંજૂરી કોર્ટે આપી હતી.

(1:08 pm IST)