Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

કાલે વાવાઝોડુ રીટર્ન થઈ કચ્છ બાજુ આવશે : નબળુ પડી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે

સિસ્ટમ સમાંતર રેખામાં પશ્ચિમ તરફ આગળ વધશે એટલે કે ઓમાન તરફ ગતિ કરશે : ત્યારબાદ વાવાઝોડુ આવતીકાલે ૧૬મીના રીટર્ન થશે અને મુખ્યત્વે ઉત્તર-પૂર્વ-પૂર્વ તરફ ગતિ કરશે એટલે કે કચ્છ તરફ આવશે : વાવાઝોડુ નબળુ પડી વેલમાર્ક લોપ્રેશર કે ડીપ્રેશન સ્વરૂપે તા.૧૭-૧૮ (સોમ-મંગળ) કચ્છ ઉપરથી પસાર થશે : જેની અસરથી હાલના અનુમાનો મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે : ૧૯ જૂન સુધી એનડીઆરએફની ૧૦ ટીમ રખાશે તૈનાત

 

(11:49 am IST)