Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

આવતા અઠવાડીયે ગોવા-ચેન્નાઈ અને પશ્ચિમ બંગાળ પહોંચશે ચોમાસુ

જૂનના અંતિમ અઠવાડીયે ચોમાસુ આંધ્ર-ઓડીશા-પૂર્વ મધ્યપ્રદેશ અને સંભવતઃ ઉ.પ્ર.માં આગળ વધશેઃ દક્ષિણ કર્ણાટકમાં ચોમાસુ આગળ વધ્યુ છે અને ગોવા, ચેન્નાઈ અને પશ્ચિમ બંગાળમાં આવતા અઠવાડીયે આગળ વધશે : 'મોન્સૂન લો'ને કારણે ચોમાસુ આંધ્ર, ઓડીશા, પૂર્વ મધ્યપ્રદેશ અને સંભવતઃ ઉત્તરપ્રદેશમાં જૂનના અંતિમ અઠવાડીયામાં પહોંચવા સંભવ છે : જો કે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી ચોમાસુ નવી દિલ્હી પહોંચે તેવો સંભવ નહિં હોવાનું વિદેશી હવામાન શાસ્ત્રી જણાવે છે

(11:43 am IST)