Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

રૂ. પ૦૦૦૦ ની રોકડવાળી બેગ પરત કરનાર બાળકને તામિલનાડૂની ટેકસબુકમા મળી જગ્યા

તામિલનાડુમા રૂ.પ૦૦૦૦ ની રોકડ ભરેલ બેગ શિક્ષકને સોંપનાર ૮ વર્ષીય યાસીનને ટેકસબુકમાં જગ્યા આપવામા આવી છે. ઇરોડના રહેવાસી યાસીન રિશેષમા પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો. ત્યારે એને બેગ પડેલ જોવા મળી. શીક્ષકે ઇમાનદારી માટે યાસીનની પ્રશંસા કરવાની સાથે વરિષ્ઠ પોલીસ અધિકારીને આ અંગે જણાવ્યુ હતુ.

(12:00 am IST)