Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

રાજયસભામાં તીન તલાક બિલનો વિરોધ કરશે જેડીયુ : નીતીશકુમારનુ એલાન

બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની પાર્ટી જેડીયુએ કહ્યું છે કે તે રાજયસભામાં એનડીએના તીન તલાક બિલનુ સમર્થન નહી કરે. જેડીયુ નેતા અને મંત્રી શ્યામ રજકએ કહ્યું કે તીન તલાક એક સામાજીક મુદો છે અને આને સમાજ દ્વારા સામાજિક  રીતે સુલઝાવવામા આવે. આ બીલ લોકસભામાં પસાર થઇ ચુકયુ છે.

(12:00 am IST)