Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

પ્રિયંકાને ર૦રર માં યુપીની સીએમ ઉમેદવાર બનવા અપીલઃ કોંગ્રેસ નેતા

યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને બુધવારના રાયબરેલી ( ઉત્તરપ્રદેશ) મા પાર્ટી નેતાએાની સાથે બેઠક કરી. વારાણસીના પૂર્વસાંસદ રાજેશ મિશ્રાએ બતાવ્યુ કે બેઠકમાં નેતાઓએ પ્રિયંકાને ર૦રર માં મુખ્યમંત્રી ઉમેદવાર બનવાની અપીલ કરી. મિશ્રાએ કહ્યું કે જો આવું થશે તો કોંગ્રેસ પોતાના દમ પર સરકાર બનાવશે.

(12:00 am IST)