Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

યૂપીમાં ૪ લોકોએ ર સગીર બહેનોને બંદૂકની અણી પર કર્યો ગેંગ રેપ

મુજફફરનગરમાં બંદુકની અણી પર બે સગીર બહેનોને ગેંગ રેપ કરવાના આરોપમા ૪ લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અને એમની શોધખોળ ચાલુ છે. પીડીતાઓના અનુસાર તે પોતાની માતાને શોધવા ખેતરમાં ગઇ  હતી જયાં આરોપીઓએ બૂમો પાડવા પર ગોળી મારવાની ધમકી આપી એમની સાથે આવું કૃત્ય કર્યુ.

(8:46 am IST)