Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

મુંબઇ પોલીસે હોસ્પિટલમાંથી એક બાળક ચોરી ભાગેલી મહિલાને ૭ કલાકમાં પકડી

મુંબઇ પોલીસે નાયર હોસ્પિટલથી ચોરેલ પ દિવસના બાળકને સકુશળ જપ્ત કરી આરોપી મહિલા સામે અપહરણનો મામલો દાખલ કર્યો છે. ફરિયાદ મળવાના ૭ કલાકની અંદર પોલીસે આરોપીને પકડી લીધેલ.  મહિલા દ્વારા બાળકને લઇ ફરાર થવાની ઘટના હોસ્પિટલના સીસીટીવીમાં રેકોર્ડ થયેલ.

(12:00 am IST)