Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

છેલ્લા બે વર્ષમાં કેનેડાએ 36,000 ભારતીયોને આપ્યા ગ્રીન કાર્ડ

વર્ષ 2016માં કુલ 33,782 લોકોને, જ્યારે 2017માં 86,022 લોકોને આમંત્રિત કરાયા

નવી દિલ્હી :ભારતીયોને પોતાના દેશની નાગરિકતા આપવામાં કેનેડાએ ઉદારનીતિ અપનાવી છે. ગ્રીન કાર્ડ માટે આમંત્રિત કરાતા ભારતીયોમાં 200 ટકાનો વધારો નોંધાયો છે

  ફ્લેગશિપ પ્રોગ્રામ ‘એક્સપ્રેસ એન્ટ્રી' અંતર્ગત કેનેડાએ વર્ષ 2016માં કુલ 33,782 લોકોને, જ્યારે 2017માં 86,022 લોકોને આમંત્રિત કરાયા હતા. 2016માં 11,037 ભારતીયોને, 2017માં 26,000 ભારતીયોને કેનેડાએ ગ્રીન કાર્ડ આપ્યું હતું

(11:22 am IST)