Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

પરણીત મહિલાને પ્રેમી સાથે બાંધીને પીટાઈ:યુપીની ઘટના:વીડિયો વાયરલ

ઉત્તરપ્રદેશના કુશીનગરમાં એક પરણિત  મહિલા અને તેના પ્રેમીને ગ્રામીણો ઘ્વારા ઝાડ સાથે બાંધીને પીટાઈ કરવાનો વીડિયો વાયરલ થઇ રહયો છે આ  મહિલાને તેના પતિએ પ્રેમી સાથે પકડી લીધો અને તેને લોકોને બોલાવ્યા હતા
  પતિની અવાઝ પર ગામના લોકો બહાર આવીને પત્ની અને પ્રેમીને ઝાડ સાથે બાંધી દીધા. ત્યારપછી લોકોએ લાતો અને મુક્કા મારીને તેમની પીટાઈ કરી નાખી હતી આ ઘટનાનો વિડિઓ વાયરલ થઇ રહયો છે .

(9:16 pm IST)