Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

આલેલે ! ભારતમાં કોરોના રસીના બે ડોઝ વચ્ચેનું અંતર વધારવામાં આવ્યું તો ઇંગ્લેન્ડે રસીના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડી નાખ્યું

રસપ્રદ !!  ભારતમાં કોવિશિલ્ડ કોરોના રસીના બે ડોઝ વચ્ચેનો સમયગાળો સરકારે વધારીને ૧૨ થી ૧૬ અઠવાડિયા કર્યાના એક દિવસ પછી, યુનાઇટેડ કિંગડમ (ઇંગ્લેંડે)એ B.1.617 (ભારતમાં ઓળખાયેલું કોરોનાનું નવું સ્વરૂપ) ને ભરી પીવા માટે પોતાને ત્યાં બ્રિટિશ નાગરિકો કે જેમની ઉંમર ૫૦ વર્ષથી વધુ હોય, તેમના માટે કોરોના રસીના બે ડોઝ વચ્ચેનું અંતર ૧૨ અઠવાડિયાથી ઘટાડીને ૮ અઠવાડિયા સુધીનું કરી નાખ્યું છે ! ન્યૂઝફર્સ્ટ

(6:35 pm IST)