Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કોરોનાની બઘડાટીઃ મહારાષ્‍ટ્રમાં અત્‍યાર સુધી ૧૦૬૧ પોલીસ કર્મીઓમાં થઇ ચૂકી છે કોરોનાની પુષ્‍ટિ

મુંબઇઃ મહારાષ્‍ટ્રમાં ૧૧૨ પોલીસ અધિકારીઓને મેળવી પોલીસના ૧૦૬૧ કર્મિઓને કોરોના વાયરસ ટેસ્‍ટ અત્‍યાર સુધી પોઝીટીવ આવ્‍યા છે સંક્રમિત પોલીસ કર્મીઓ માંથી અત્‍યાર સુધી કુલ ૧૭૪ સ્‍વસ્‍થ થયા છે જયારે ૯ના મોત થયા છે.

(11:05 pm IST)