Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

મહારાષ્‍ટ્રઃ નાગપુરના ગ્રામીણ વિસ્‍તારોમાં ખુલી શરાબની દુકાનો

નાગપુરઃ મહારાષ્‍ટ્રના નાગપુરના ગ્રામીણ વિસ્‍તારરોમાં શરાબની દુકાનો આજથી ખુલી ગઇ છે દુકાન ખેલતા જ શરાબની દુકાનો બહાર લાગી લાંબી લાઇનો જિલ્લા કલેકટર રવિન્‍દ્ર ઠાકરેએ જિલ્લાના ગ્રામીણ અને નગરપાલિકા પરિષદ ક્ષેત્રોમાં શારાબી દુકાનો ખોલવાની અનુમતી આપી છે.

(11:04 pm IST)