Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કર્ણાટકમાં પશ્ચિમ બંગાળના કરોડો પ્રવાસી કામદારો શિવમોગ્‍ગા જિલ્લા મેજીસ્‍ટ્રેટ કાર્યાલય બહાર એકત્ર થયા- પશ્ચિમ બંગાળ સરકારને ટ્રેન ઉપલબ્‍ધ કરાવવાની માંગ કરી

કર્ણાટકમાં પશ્ચિમ બંગાળના કરોડો પ્રવાસી કામગાર આજ શિવમોગ્‍ગાના જિલ્લા મેજીસ્‍ટ્રેટ કાર્યાલય બહાર એકત્ર થયા અને એમણે પશ્ચિમ બંગાળ સરકારને એમને ટ્રેન ઉપલબ્‍ધ કરાવવાની માંગ કરી એક માર્યકર્તાએ કહ્યુ ૧૨૦ લોકો અહી ફસાયેલા છે સરકાર કહે છે મમતા બેનરજી લીલી ઝંડી નથી આપતા.

(10:38 pm IST)