Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

બેકાબૂ કોરોનાઃ કર્ણાટકમાં ૬૯ નવા કોરોના વાયરસના દર્દી નોંધાયા

બેંગલુરૂઃ કર્ણાટકમાં કાલ સાંજે પંચ વાગ્‍યાથી આજ સાંજ પાંચ વાગ્‍યા વચ્‍ચે ૬૯ નવા કોરોના વાયરસના દર્દી મળ્‍યા છે રાજયમાં કુલ કેસોની સંખ્‍યા હવે ૧૦૫૬ છે જેમા ૪૮૦ ડિસ્‍ચાર્જ અને પ૬ મોત શામેલ છે.

(10:36 pm IST)