Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી.નડ્ડાજી એ ગુજરાત અને રાજસ્થાન ના મેયર અને ડેપ્યુટી મેયર શ્રીઓ સાથે વીડીયોકોલ કોન્ફરન્સ ના માઘ્યમથી વાત કરી

જામનગર ,, ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી એ ગુજરાત અને રાજસ્થાન ના મેયર અને ડેપ્યુટી મેયર શ્રીઓ સાથે વીડીયોકોલ કોન્ફરન્સ ના માઘ્યમથી વાત કરી હતી , જેમાં જામનગરના મેયર શ્રી હસમુખભાઈ જેઠવા તથા ડે.મેયરશ્રી કરશનભાઈ કરમુર દ્વારા જામનગર શહેરની વિગતો આપવામાં આવેલ. માનનીય વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દ્વારા આપેલ નિર્દેશોની સમીક્ષા કરવામા આવી હતી . જામનગર મા થયેલા સેવાયજ્ઞો ની પણ સંપુર્ણ માહિતીથી રાષ્ટ્રીય અઘ્યક્ષશ્રી ને અવગત કર્યા હતા

(1:48 pm IST)