Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

દેશમાં કોરોનાના કુલ કેસ ૮૨ હજારને પાર મૃત્યુઆંક ૨૬૪૯

નવી દિલ્હી તા. ૧૫ : દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૮૨ હજારને પાર પહોંચી છે તેમજ કુલ મૃત્યુઆંક ૨૬૪૯ થયો છે. તેમજ ૨૮,૦૭૦ લોકો સ્વસ્થ થયા છે. બપોર સુધીમાં રાજસ્થાનમાં ૫૫, આંધ્રમાં ૧૦૨, પંજાબમાં ૭, કર્ણાટકમાં ૪૫, બિહારમાં ૬ એમ કુલ થઇને ૨૧૬ કેસ નોંધાયા છે.

મધ્યપ્રદેશમાં ગઇકાલે ૨૫૩ રીપોર્ટ પોઝીટીવ આવતા કુલ સંક્રમિતોની સંખ્યા ૪૪૨૬ થઇ છે તેમજ ૨૩૭ના મોત થયા છે. મહારાષ્ટ્રમાં ગઇકાલે ૧૬૦૨ કોરોના સંક્રમિત મળ્યા અને ૪૪ના મોત થયા છે. તેથી મૃત્યુઆંક ૧૦૦૦ને પાર થયો છે.

રાજસ્થાનમાં સંક્રમિતોની સંખ્યા ૪૫૮૯ એ પહોંચી છે. આજે ૫૫ નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં ગઇકાલે ૪૭૨ કેસ નોંધાયા તેમજ ૯ના મોત થયા છે. બિહારમાં ૬ કેસ નોંધાયા છે તેથી કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૦૦૫ થઇ છે.

 

વિશ્વ

 

 

સંક્રમિત

-

૪૫,૪૨,૩૮૬

 

 

સ્વસ્થ

-

૧૭,૧૨,૫૧૯

 

 

મૃત્યુઆંક

-

૩,૦૩,૬૫૧

 

ટોપ ૧૦ દેશ

 

 

રાજ્ય

સંક્રમિત

મૃત્યુ

અમેરિકા

૧૪,૫૭,૫૯૩

૮૬,૯૧૨

સ્પેન

૨,૭૨,૬૪૬

૨૭,૩૨૧

યુ.કે.

૨,૩૩,૧૫૧

૩૩,૬૧૪

રશિયા

૨,૬૨,૮૪૩

૨૪૧૮

ઇટાલી

૨,૨૩,૦૯૬

૩૧,૩૬૮

ફ્રાંસ

૧,૭૮,૮૭૦

૨૭,૪૨૫

જર્મની

૧,૭૪,૯૭૫

૭,૯૨૮

બ્રાઝીલ

૨,૦૩,૧૬૫

૧૩,૯૯૯

તુર્કી

૧,૪૪,૭૪૯

૪૦૦૭

ઇરાન

૧,૧૪,૫૩૩

૬૮૫૪

ભારત

સંક્રમિત

-

૮૨,૨૬૪

સ્વસ્થ

-

૨૮,૦૭૦

મૃત્યુઆંક

-

૨૬૪૯

ટોપ ૧૦ રાજ્યો

રાજ્ય

સંક્રમિત

મૃત્યુ

મહારાષ્ટ્ર

૨૭,૫૨૪

૧૦૧૯

ગુજરાત

૯૫૯૨

૫૮૬

તામિલનાડુ

૯૬૭૪

૬૬

દિલ્હી

૮૪૭૦

૧૧૫

રાજસ્થાન

૪૫૮૯

૧૨૫

મધ્યપ્રદેશ

૪૪૨૬

૨૩૭

ઉત્તરપ્રદેશ

૩૯૦૨

૮૮

આંધ્રપ્રદેશ

૨૩૦૭

૪૮

પ.બંગાળ

૨૩૭૭

૨૧૫

પંજાબ

૧૯૩૫

૩૨

ટોપ ૫ શહેર

શહેર

સંક્રમિત

મૃત્યુ

મુંબઇ

૧૬,૭૩૮

૬૨૧

દિલ્હી

૮૪૭૦

૧૧૫

અમદાવાદ

૬૯૧૦

૪૬૫

ચેન્નાઇ

૫૬૨૫

૪૫

પૂણે

૩૩૧૪

૧૭૫

(3:47 pm IST)