Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

બિહારઃ મુજફરપુરમાં આજ ચમકી તાવને કારણ એક બાળકનું મોત થયુ

પટનાઃ બિહારના મુજફરપુરની શ્રી કૃષ્‍ણ મેડિકલ કોલેજ એડ હોસ્‍પિટલમાં આજે ચકી તાવના કારણે એક બાળકનુ મોત થયુ ચમકી તાવથી પીડીત કુલ ૨ર બાળકોને આ વરસે હોસ્‍પિટલમાં દાખલ કરવામા આવ્‍યા હતા જેમાંથી પાંચના મોત થઇ ચૂકયા છે. ૧૭ બાળકોને રજા આપવામા આવી છે.

(12:00 am IST)