Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

શહીદ પર રાજનીતિ કરવા વાળા કે શહિદના પુત્ર, કેવા પ્રધાનમંત્રી જોઇએ ? : પ્રિયંકા ગાંધી

નવી દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ''રાષ્ટ્રવાદ'' નો દેખાડો કરવાવાળા '''અભિનેતા'' બતાવતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારના પંજાબના પઠાણકોટમાં લોકોને પુછયું શહીદો પર રાજનીતિ કરવા વાળા પ્રધાનમંત્રી જોઇએ કે દેશ માટે શહીદ થયેલ પ્રધાનમંત્રીના પુત્ર (રાહુલ ગાંધી)? એમણે કહ્યું પીએમ મોદીએ ઓઆરઓપીના તોહફા બતાવી પૂર્વ સૈનિકોની સેવાઓનું રાજનીતિકરણ કર્યુ.

(12:09 am IST)