Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

રૂ.૨૦૦ કરોડની હોમ લોન ચૂકવવા માટે માલ્યાને મળ્યો એક વર્ષનો સમય

શરાબ કારોબારી વિજય માલ્યા અને સ્વિરજરલેંડ બેંક યૂબીએસ વચ્ચે કાનૂની વિવાદનું સમાધાન થઇ ગયું છે જેને લઇ એમને બેંકના રૂ.૨૦૦ કરોડની હોમલોન મેપ્રીલ ૨૦૨૦ સુધીમાં ચૂકવવાની રહેશે સમાધાનને લઇ માલ્યાએ મકાનમાં રહી શકે છે પણ ૩૦ એપ્રિલ ૨૦૨૦ સુધી કર્જ ન ચૂકવવા પર બેંક એમને પોતાના કબજામાં લઇ શકે છે.

(11:49 pm IST)