Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

સંઘના સેતુ કાર્યક્રમ ઉપર વિહિપ ઓળઘોળ

બે હાથે વખાણઃ આ કાર્યક્રમને રાષ્ટ્રીય સ્તરે લઇ જવાશેઃ આલોકકુમાર

નવી દિલ્હી તા.૧૫: હવે વિહિપ પણ રાષ્ટ્રીય સેવક સંઘના મહત્વના એવા સામાજિક સમરસના અભિયાનમાં સેતુ કાર્યક્રમને અપનાવવા તૈયારી કરી રહી છે.

આ સેતુ કાર્યક્રમ હાલ ઉતર-પુર્વ દિલ્હીમાં ચાલી રહયો છે, અને તેના દ્વારા દલિત સમુદાયને શિક્ષિત કરાઇ રહયો છે.

આ અંગે વિહિપના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ આલોકકુમારે જણાવ્યું હતું કે, સંઘનો આ કાર્યક્રમ ભારે સફળ બન્યો છે, અને આ મહિને ૧૫૦ થી વધુ યુવાનો પોતાના રોજગાર માટે સરકારની મુદ્રા યોજનામાંથી લોન મળશે. સંઘના આ કાર્યક્રમને વિહિપ રાષ્ટ્રીય લેવલે વિકસાવશે.

(11:41 am IST)