Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

પોસ્ટલ બેલેટ પેપરની ગણત્રીમાં કોંગ્રેસ આગળ રહયુ

બેંગલુરૃઃ કર્ણાટક વિધાનસભાની ૨૨૨ બેઠક માટે મતગણત્રી શરૂ થઇ ત્યારે સવારે ૮ વાગ્યે ટીવી ૯ના હેવાલ મુજબ પ્રારંભના ગણત્રીમાં ૨૪ બેઠકોના આંકડા મુજબ પોસ્ટલ મતોની ગણત્રીમાં કોંગ્રેસ ૧૭, ભાજપ ૪ અને દેવગોૈડા નો જેડીએસ ૩ બેઠક ઉપર આગળ રહેલ

(11:38 am IST)