Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ઇન્ડિયા ટુડે નો સનસનીખેજ રિપોર્ટ: દૈનિક પાંચ લાખ કેસ નોંધાશે: 3000 ના મોત થશે: એપ્રિલ મહિનો હજુ ભયાનક સ્વરૂપ પકડશે: રોજ ૨૫ હજારથી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ થશે: આવતા ચાર સપ્તાહ ભારત માટે કટોકટી ભર્યા: તે પછી કેસ ઘટવા લાગશે: તમે ઘરમાં જ રહો, માસ્ક પહેરો અને distance જાળવો, આ એક જ ઉપાય છે..

(1:09 pm IST)
  • પોલીસ ઈન્સપેકટરની શારીરિક કસોટી મુલતવી રહી : એપ્રિલની તમામ પરીક્ષાઓ મુલતવી : મે ની પરીક્ષા માટે હવે પછી નિર્ણય લેવાશે. : જીપીએસસી દ્વારા ૨૨ થી ૨૬ એપ્રિલ દરમિયાન યોજાનાર પોલીસ ઈન્સપેકટરની શારીરિક કસોટી મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એિ-લ મહિનાની તમામ પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો. જ્યારે ૨ મે થી શરૂ થતી પરીક્ષાઓ બાબતે પરિસ્થિતિની સમીક્ષા કરી બાદ નિર્ણય લેવાશે. access_time 5:50 pm IST

  • રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના ભયજનક સપાટીએ : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 698 અને ગ્રામ્યના 64 કેસ સાથે કુલ અધધધ 762 રેકર્ડબ્રેક નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો ભયભીત access_time 7:41 pm IST

  • ઈલેક્શનવાળા રાજ્ય બંગાળમાં 420%, આસામમાં 532% અને તમિલનાડુમાં 169% કોરોનાના કેસ વધ્યા; મોતના આંકડામાં 45%નો વધારો. access_time 3:45 pm IST