Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

હૈદરાબાદમાં બોયફ્રેન્ડએ એન્જીનીયર ગર્લફ્રેન્ડની કરી હત્યાઃ સુટકેશમાંથી મળી લાશ

 

 

હૈદરાબાદમાં એક  મિકેનીકલ એન્જીનીયરએ રપ વર્ષીય સોફટવેર એન્જીનીયર ગર્લફ્રેન્ડની હત્યા કરી અન પોલીસને  એની લાશ રવિવારના નાલા પાસેથી એક સુટકેશમાંથી મળી પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી સુનિલ અને મરી જનાર ર૦૧૭ થી  એકબીજાને જાણતા હતા. પોલીસએ આરોપી વિરૂદ્ધ હત્યા અને પુરાવા સાથે છેડછાડ કરવાનો કેસ દાખલ કર્યો છે.

(11:53 pm IST)