Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

સોમ અને મંગળવારે મહારાષ્ટ્રમાં વરસાદનું જોર વધતું જશે

મુંબઇ,પૂણે અને નાસિકમાં પણ ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડશે

સોમ અને મંગળવારે મહારાષ્ટ્રમાં વરસાદનું જોર વધતું જશે.આ જ સમયગાળામાં એટલે કે ૧૫ અને ૧૬ એપ્રિલના રોજ મુંબઇ, પૂણે અને નાસિકમાં પણ ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડશે તેમ "સ્કાયમેટ-વેધર"નો વરતારો જણાવે છે

(12:00 am IST)