Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

સમાજવાદી પાર્ટી બસપા સાથે હાથ મિલાવી ર૦૧૯ની લોકસભાની ચૂંટણી લડશે

બિહાર : સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે જણાવેલ છે કે બસપા સાથે જોડાણનું નક્કી જ છે અને ર૦૧૯ની લોકસભા ચૂંટણી બંને પક્ષો સાથે મળીને લડશે.

બંને પાર્ટીની પ્રાથમિકતા વડાપ્રધાન  નરેન્દરભાઇ મોદીની ભાજપ સરકારને હરાવવાની છે. દરમિયાન અખિલેશે જણાવ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક સાચા સાધુ હોય શકે પણ એક સારા મુખ્યમંત્રી નહિ બની શકે.

 

(12:38 pm IST)