Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

તેલંગાણામાં જામીનના બદલામાં લાંચ લેવાના આરોપસર સેસન્સ જજ તથા બે વકિલોની ધરપકડ

હૈદરાબાદ :  એન્ટીકરપ્શન બ્યુરોએ નશીલા પદાર્થોના એક કેસમાં આરોપીને જામીન પર છોડવા માટે રૂ. ૭.પ૦ લાખની લાંચ લેવાના ગુન્હા સબબ એક સેસન્સ જજ અને બે વકીલોની ધરપકડ કરી છે.

એસસીબીએ આ ધરપકડ હૈદરાબાદ હાઇકોર્ટના હુકમના આધારે કરી છે આ કેસ ભ્રષ્ટાચારના મામલા સાથે જોડાયેલ હતો.

(12:38 pm IST)