Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

યુએસઃ ભારતીય મૂળના ઉબર ડ્રાઇવરએ બિલ વધારવા મહિલાનું કર્યુ અપહરણ

અમેરિકામાં ભારતીય મૂળના કેબ ડ્રાઇવર રપ વર્ષીય હરબીર પરમારએ બિલ વધારવા માટે સૂતેલી મહિલા યાત્રીનું અપહરણ કરી અને ૯૬ કિ.મી. વધારે ફેરવ્યાની વાત સ્વીકારી છે નીંદરમાંથી જાગ્યા પછી  મહિલાએ હરબીરથી એને ગંતવ્ય અથવા પોલીસ સ્ટેશન લઇ જવા કહ્યું કારણ હરબીરએ એને હાઇવે પર ઉતારી દીધેલ.

(10:40 pm IST)
  • ભાવનગરમાં ભારતીબેન શિયાળ, હિરાભાઇ સોલંકી સહિત દાવેદારોની ઉમેદવારી માટે રાફડો ફાટયો access_time 3:33 pm IST

  • ન્યૂઝીલેન્ડના આતંકી હુમલાને વખોડી કાઢતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : આઘાતની લાગણી વ્યક્ત કરી : મૃતકોને શ્રદ્ધાંજલી આપી :આતંકવાદીઓને લોકશાહી શાષનમાં કોઈ સ્થાન ન હોવાનું જણાવ્યું access_time 8:28 pm IST

  • અરવલ્લીમાં બાઈક ઝાડ સાથે અથડાતા એક યુવાનનું મોત : ૧ ગંભીર : હિલોડાના ભાણમેર ગામ પાસે બનેલી ઘટના : ગંભીર રીતે ઘાયલ યુવાન સારવાર હેઠળ access_time 6:10 pm IST