Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ટોમ વડક્કન કોઇ મોટા નેતા નથીઃ બીજેપીમાં સામેલ થયેલ લીડર પર રાહુલ

કોંગ્રેસ પાર્ટી છોડી ગુરૂવારના બીજેપીમાં  સામેલ થયેલ ટોમ વડકકન ને લઇ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે વડક્કન ? નહી.. નહી.. વડકકાન કોઇ મોટા નેતા નથી એમને પુછવામા આવ્યુ હતુ કે વડકકનના જવાથી કોંગ્રેસ પાર્ટી પર શું પ્રભાવ પડશે. કેરલથી આવનારા ટોમ યુપીએ ચેર પર્સન સોનિયા ગાંંધીના સચિવ રહી ચૂકયા છે.

(10:23 pm IST)