Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

એમ.પી.: બીજેપીની રાજયસભા સાંસદ ઉઇકેના પુત્રની ડ્રગ્સ સાથે ધરપકડ

મધ્યપ્રદેશના મંડલામા પોલીસએ બીજેપીની રાજયસભા સા઼સદ સંપતિયા ઉઇકમેના પુત્ર સતેંધ ઉઇકે અને અભિષેક લકડા અને શાહરૂખખાન નામના બે અન્ય લોકોનીલ સ્મૈક (ડ્રગ્સ) સાથે ધરપકડ કરવામાં આવી પોલીસએ જણાવ્યુ છે કે સતૈંધની પાસેથી ૧૪ અને શાહરૂખની પાસેથી ૧૦ પડીકી જપ્ત થઇ છે.

(10:22 pm IST)
  • કાલે ભાજપની સેન્ટ્રલ ઇલેકશન કમીટીની બેઠક : દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે સાંજે ૪ વાગે બેઠક મળશેઃ ૧૮ અને ૨૨ માર્ચે પણ ભાજપની સેન્ટ્રલ ઇલેકશન કમિટિની બેઠક મળશેઃ તમામ બેઠકમાં નરેન્દ્રભાઇ હાજર રહેશે access_time 3:33 pm IST

  • ભાવનગરમાં ભારતીબેન શિયાળ, હિરાભાઇ સોલંકી સહિત દાવેદારોની ઉમેદવારી માટે રાફડો ફાટયો access_time 3:33 pm IST

  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST