Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

માત્ર બિહારમાં જ ભાજપ સાથે ગઠબંધનઃ ઉ.પ્રદેશમાં ઉમેદવારો ઉતારશે નિતિશકુમાર

લખનૌ : દેશના સૌથી મોટા રાજય ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ-સમાજવાદી પક્ષ-બહુજન સમાજવાદી પક્ષ પછી હવે નિતીશકુમાર તેના જેડીયુ પક્ષના ઉમેદવારો મેદાનમાં ઉતારી રહ્યા છે. નિતિશકુમાર ઉ.પ્ર. માં જેડીયુના ૩ ઉમેદવારો મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યુ છે. યુપીના પીલીભીત, અકબરપુર અને રોબર્ટસગંજને નિતિશે પસંદ કર્યા છે.

બિહાર બહાર પોતાના ઉમેદવાર ઉતારવાનો જેડીયુએ હમણા જ નિર્ણય લીધો હતો.

બીજા કેટલાક રાજયોમાં પણ નિતીશ આ પ્રયોગ કરવા માંગે છે.

(11:39 am IST)
  • અરવલ્લીના ડુંગર ઉપર આગ લાગી : મોડાસાના વાંટડા ગામે ડુંગર પર જાળીઓમાં આગ લાગી : આગને કાબુમાં લેવા પ્રયાસો access_time 6:10 pm IST

  • જયંતી ભાનુશાળી હત્યાકેસમાં છબીલ પટેલના દસ દિવસના રિમાન્ડ મંજૂર : વિનોદ ગાલા દ્વારા ભૂજ ::જેન્તી ભાનુશાળી હત્યા કેસ પ્રકરણમાં પોલીસે કોર્ટમાં રજુ કરતા ભચાઉ કોર્ટે છબીલ પટેલ ના 10 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે હત્યા પ્રકરણમાં 25 માર્ચ સુધી છબીલ પટેલ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે access_time 4:41 pm IST

  • રાત્રે રાજકોટના ગુરુપ્રસાદ ચોક પાસે અકસ્માત.: રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો : રીક્ષા ચાલકની હાલત ગંભીર access_time 11:09 pm IST