Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

દિલ્હીમાં પમીએ BSNL કર્મચારીઓની જંગી રેલી

દોઢ લાખ કર્મચારીઓનો મોરચોઃ પગાર અટકતા ફાટી નીકળેલો રોષઃ તમામ રાજકીય પક્ષોને આમંત્રણ

પમી એપ્રીલે દિલ્હીમાં BSNL કર્મચારીઓની જંગી રેલીઃ રેલીને સંબોધવા તમામ રાજનૈતિક પક્ષોને આમંત્રણઃ રાજકોટ જીલ્લામાંથી ૩૦૦ થી વધૂ કર્મચારીઓ-અધીકારીઓ દિલ્હી જશે ડોટ સામે મોરચોઃ તમામ યુનિયનો એકત્ર..૧II લાખ કર્મચારીઓ ઉમટી પડશેઃ પગાર અટકતા પ્રચંડ રોષઃ આજથી ટેબલ ટુ ટેબલ સંપર્ક

(11:36 am IST)