Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

બોઇંગ કંપનીને મોટો ઝાટકોઃ ૪ર લાખ કરોડના સોદા ઠપ્પ

ઇથોપીયન એરલાઇન્સનું બોઇંગ ૭૩૭ મેકસ તૂટી પડયા પછી અમેરિકા ભારત સહિત પ૦ દેશોએ બોઇંગ મેકસ ૮ની સેવાઓ ગ્રાઉન્ડેડ કરી : પ૦૦૦ વિમાનોની સાર-સંભાળ-પૂનઃ આપવાના ઓર્ડરો અટકયા  બોઇંગ વિમાનોના ઉડયન બંધ થતા મસમોટા વળતરની માગણી પણ શરૂ : ભારતમાં સ્પાઇસ જેટ ઉપર સૌથી વધુ અસર : તેના ૧ર જેટલા બોઇંગ ૭૩૭ ઉતારી લેવામાં આવ્યા છે : તેની સારસંભાળ-મરામ્મત અને ઓવરહોલીંગ માટે નાણાની માંગણી થશે : દરમિયાન બોઇંગ કંપનીએ પોતાના વિમાનોમાં કોઇ ખામી ન હોવાનું કહી હાથ ખંખેરી નાખ્યા છે અચાનક સેંકડો ફલાઇટો રદ થતા ઠેરઠેર હજારો મુસાફરોની લાઇનો લાગી છે

 

(11:34 am IST)