Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

પ્રધાનમંત્રી પદ માટે રાહુલ ગાંધીને સમર્થનઃ જીતનરામ માંઝી

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને મહાગઠબંધન મા સામેલ હિન્દુસ્તાની અવામ મોર્ચા (હમ)  સેકયુલરના પ્રમુખ જીતનરામ માઝીએ  પ્રધાનમંત્રી પદ માટે  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનુ સમર્થન કર્યુ છે. જયારે બંને ઘટક દળો ઓછી સીટ મળવાની સંભાવના પર એમણે કહ્યું આવું થશે તો અમે ચૂંટણી નહી લડીએ પરંતુ મહાગઠબંધનનુ સમર્થન કરશુંફ રાજગને હરાવવાને પ્રયાસ કરશુ.

(12:00 am IST)