Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

રાહુલ ર૦૧૯ મંા પદ સંભાળતા જ ચીન પર દબાવ બનાવશેઃ રવિશંકર પર કોંગ્રેસનો પલટવાર

કોંગ્રેસ પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યુ છે રવિશંકર પ્રસાદજી ચાહે છે કે યુએન એસસી (સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ) મા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાવવા માટે  રાહુલ ગાંધી ચીન પર દબાણ બનાવશે. એમણે લખ્યું ચિંતા ન કરો ર૦૧૯ માં અમે પદભાર ગ્રહણ કરતા જ આ કરશુ.

(12:00 am IST)
  • રાફેલ મામલો :સુપ્રીમ કોર્ટે કહ્યું પહેલા કેન્દ્ર સરકારની આપત્તિઓ પર નિર્ણય લેવાશે :પીઠે કહ્યું કે કેન્દ્ર દ્વારા ઉઠાવેલ પ્રારંભિક વાંધા પર ફેંસલોઃ કર્યા બાદ મામલાના તથ્યો પર વિચારણા કરાશે access_time 1:30 am IST

  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST

  • સ્વાઇન ફલૂથી જુનાગઢ પંથકના વૃધ્ધાનું મોતઃ રાજકોટમાં કુલ મૃત્યુઆંક ૮૫ : શહેરની ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂથી વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. જુનાગઢ પંથકના ૬૦ વર્ષના વૃધ્ધાએ લેન્ડમાર્ક હોસ્પિટલમાં દમ તોડી દીધો છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ હતો. આ સાથે કુલ મૃત્યુઆંક ૮૫ થયો છે access_time 3:32 pm IST