Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ખેલમંત્રી કિરણ રિજિજુએ ભારતના ઉસેન બોલ્ટ ગોડાને ટ્રાયલ્સ માટે બોલાવ્યા

         ખેલ મંત્રાલયએ પરંપરાગત ખેલોમાં નવો રેકોર્ડ બનાવવાળા કર્ણાટકના મુદબિદી (મંગલુરુ) ના શ્રી નિવાસ ગૌડાને ટ્રાયલ્સ માટે બોલાવ્યા છે. ખેલમંત્રી કિરજ રીજિજૂએ શનિવારના ટવિટ  કરી કહ્યું હુ શ્રી નિવાસને ભારતીય ખેલ પ્રાધિકરણ (સાઇ) ના ટોપ કોચ દ્વારા ટ્રા઼યલ માટે બોલાવીશ. ઓલંમ્પિકના માનકો માસ કરી એથલેટીકસના બારામાં લોકોની જાણકારી ઓછી હોય છે જો કે માનવશકિત અને એનુ ધૈર્ય ઘણી વખત ઓલંમ્પિકના માનકોને બહેતર હોય છે પણ જાણકારીના અભાવમાં પ્રતિભાઓ સામે આવતી નથી. મારી કોશિષ હશે કે ભારતમાં કોઇપણ પ્રતિભા છૂટી ન જાય.

         ર૪ વર્ષિય ગૌડા નિર્માણ ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યકિત છે એમણે હાલમાં કંબાલામાં ૧૪પ મીટરની દોડ ૧૩.૬ર સેકન્ડમાં પુરી કરી હતી. ગૌઢાએ ૧૦૦ મીટરની દૂરી ૯.પપ સેકન્ડમાં  પુરી કરી જો ઉસેન્ડ બોલ્ટના રેકોર્ડ ટાઇમીંગથી ૦૩ સેકન્ડ ઓછી છે.  આઠ વખતના ઓલંપિક સુવર્ણ પદર વિજેતા બોલ્ટનુ નામ ૧૦૦ મીટર રેસમાં ૯.પ૮ સેકન્ડનો રેકોર્ડ છે.

(10:59 pm IST)