Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

યુ.એસ.ડીસ્ટ્રીકટ કોર્ટમાં જજ તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સરિથા કોમેટરેડીને નિમણુંક અપાશે : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ઈચ્છા વ્યક્ત કરી

ન્યુયોર્ક : યુ.એસ.ના ઇસ્ટર્ન ન્યુયોર્ક ડિસ્ટ્રિક્ટમાં જજ તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સરિથા કોમેટરેડીને નિમણુંક આપવા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ઈચ્છા વ્યક્ત કરી છે.  

સુશ્રી સરિથા હાલમાં ઇસ્ટર્ન ડીસ્ટ્રીકટ ન્યુયોર્ક મુકામે યુ.એસ.એટર્નીની ઓફિસમાં ડેપ્યુટી ચીફ ઓફ જનરલ ક્રાઈમ્સ તરીકે સેવાઓ આપી રહ્યા છે.તથા કોલંબિયા લો સ્કૂલમાં લેક્ચરર તરીકે સેવાઓ આપે છે.

(12:58 pm IST)