Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

આતંકવાદને ધ્યાનમાં રાખી પાક જતા પહેલા ફરી વિચારોઃ નાગરિકોને યૂએસની સલાહ

અમેરિકાએ પોતાના નાગરિકોને માટે ટ્રાવેલ એડવાઇઝરી પ્રસ્તૃત કરી કહ્યુ છે કે તે આતંકવાદને ધ્યાનમાં રાખી પાકિસ્તાન જવા પર બીજી વખત વિચાર કરે, અમેરિકી વિદેશ મંત્રાલયએ કહ્યું કે પાકિસ્તાનમાં આતંકી સંગઠન હુમલાની સાજીશ કરતા રહે છે. અને આતંકવાદી ચેતવણી આપ્યા વગર બજારો, મોલ, સૈન્ય પ્રતિષ્ઠાનો, એરપોર્ટ, અને પર્યટન સ્થળો વગેરેને નીશાન બનાવી શકે છે.

(10:34 pm IST)