Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

કાશ્મીરમાં આતંકી હુમલાથી ભારે રોષ :ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા કાલે પાકિસ્તાન હાઈકમિશન ખાતે વિરોધ પ્રદશન કરશે

કાળા વાવટા ફરકાવીને સુત્રોચાર કરશે ;ભારતમાં પાકિસ્તાની એલચી કચેરી બંધ કરવા માંગ ઉઠાવશે

 

નવી  દિલ્હી :જમ્મુ -કાશ્મીરમાં ત્રાસવાદી હુમલાના વિરોધમાં ઇન્ડિયન યુથ કૉંગ્રેસઆવતીકાલે શુક્રવારે બપોરે .૩૦ વાગ્યે નવી દિલ્હી ખાતે પાકિસ્તાન હાઈ કમિશનખાતે વિરોધ પ્રદર્શિત કરશે.

  તીન મૂર્તિ ચોક ખાતે યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓ એકત્ર થશે અનેચાણક્યપુરી ખાતે આવેલ પાકિસ્તાન હાઈ કમિશન સામે કાળાવાવટા ફરકાવીને સુત્રોચ્ચાર કરશે.તથા ભારત ખાતે આવેલ પાકિસ્તાનની

એલચી  કચેરીને બંધ કરી દેવા  માંગ કરશે..

(12:00 am IST)