News of Thursday, 15th February 2018

આ તે વળી કઈ રથયાત્રા ?

ગઈકાલે નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે ગૃહપ્રધાન રાજનાથ સિંહે લીલી ઝંડી બતાવી જલ મિટ્ટી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સાત દિવસની આ રથયાત્રા છે અને દેશમાંથી આ યાત્રા યજ્ઞકુંડોના નિર્માણ મોટ જળ અને માટી ભેગી કરશે. ૧૮ માર્ચથી ૨૫ માર્ચ સુધી લાલ કિલ્લામાં રાષ્ટ્રીય રક્ષા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને એમા આ જળ અને માટીનો ઉપયોગ થશે.

(11:28 am IST)
  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી ;મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા : access_time 1:08 am IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST