Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ગર્ભપાતની સમય મર્યાદા વધારીને 24 સપ્તાહ કરવા સંસદીય સમિતિની ભલામણ

 

મહિલા સશક્તિકરણથી સબંધિત સંસદીય સમિતિએ ગર્ભપાતની સમય મર્યાદા વધારીને 24 સપ્તાહ કરવા ભલામણ કરી છે સંસદીય સમિતિનું કહેવું છે કે તેના માટે 46 વર્ષ જુના ગર્ભપાત કાયદામાં સંશોધન કરવાની જરૂર છે હાલમાં 20 સપ્તાહની સમય મર્યાદા છે

(9:03 am IST)