Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીના દુષ્પ્રચાર અંગે એનડીટીવીના સ્થાપક પ્રણોય રોય દ્વારા નરેન્દ્રભાઈને પત્ર લખી ફરિયાદ

વડાપ્રધાનને લખેલા પત્રમાં એનડીટીવી ના સ્થાપક પ્રણવ રોયે કહ્યું છેકે, ડો.સ્વામી અનૈતિક અને ખોટી રીતેએવો પ્રચાર કરે છે કે, અમેરિકીકોર્પોરેશન જીઈ અને એનબીસી મીડિયાચેનલો એનડીટીવી સાથે શ્યામટ્રાન્જેક્શન દ્વારા મની લોન્ડરિંગમાંસામેલ છે. આવા આરોપો ઈડી અનેઈન્કમટેક્સ દ્વારા પણ લગાવાયા હતા.રોયે કહ્યું કે, ડો.સ્વામી અને તેમનું જૂથભારતના સ્વતંત્ર મીડિયા પર આરોપો આવી હરકતો મોદીના ભારતમાંનિવેશના પ્રયાસોને ધક્કો લગાડી શકેછે. જ્યારે વિદેશી રોકાણની વાત થાયછે ત્યારે આવી પ્રવૃત્તિ તેને રોકે છે. એકયુએસના ધંધાદારીએ તાજેતરમાં કહ્યું હતુંકે, હું શા માટે ભારતમાં રોકાણ કરું.અમારી સામે ખોટા કેસો દાખલ થઈ શકેછે. અમેરિકી મીડિયા જીઈ અને એનબીસીદ્વારા એનડીટીવીમાં રોકાણ વર્ષોથીકોઈપણ પ્રકારના વિવાદ વગર કરાયું છે.તેમની સામે ખોટા આરોપો કરાયા છે.૭થી ૮ વર્ષ પહેલાં આવા આરોપોડો.સ્વામી અને ગુુરુમૂર્થી દ્વારા કરાયા હતા.અંગત રાગદ્વેષને રાષ્ટ્રહિતથી ઉપર મૂકાયછે ? ડો.સ્વામીનું રોયના વડાપ્રધાન પરલખેલા પત્ર અંગે ધ્યાન દોરાતાં તેમણે કહ્યુંકે, ઈન્ડિયા ઈઝ એનડીટીવી અનેએનડીટીવી ઈઝ ઈન્ડિયા. કટોકટીમાંઈન્ડિયા ઈઝ ઈન્દિરા અને ઈન્દિરા ઈઝઈન્ડિયા ? જેમાં ઘણો તફાવત છે.

(4:48 pm IST)
  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પર : ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 4:11 pm IST

  • સાંજે જામનગર નજીક ઢીંચડા ગામમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં ખાનગી ફાયરિંગની ઘટના બનવા પામેલ તે અંગે બેડી મરીન પોલીસ ટુકડી તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે access_time 12:42 am IST

  • દુનિયામાં માત્ર ૫ ટકા મહિલાઓ ગણિત અને નેચરલ સાઈન્સ ક્ષેત્રમાં કામ કરે છેઃ એન્જીનીયરીંગમાં ૮ ટકા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ૧૫ ટકા મહિલાઓ access_time 4:11 pm IST