Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ભાગવતજીને સ્વંયસેવકો પર આટલો ભરોષો છે તો સરકારી ખર્ચે કમાન્ડો સુરક્ષા કેમ લ્યે છે : માયાવતીનો પ્રહાર

લખનૌ : આરએસએસના વડા મોહન ભગવતજીએ સેનાને લઈને કરેલ નિવેદનનો વિવાદ વણથંભ્યો છે  ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ ભગવતજીના નિવેદનની ટિક્કા કરતા કહ્યું કે તેઓને પોતાના સ્વંયસેવકો પર આટલો બધો ભરોષો છે તો સરકારી ખર્ચે તેઓએ કમાન્ડો સુરક્ષા કેમ લઇ રાખી છે
   માયાવતીએ એમ પણ કહ્યું કે એવા સમયે ભગવતજીએ નિવેદન કર્યું છે જયારે સેનાને જુદા જુદા પ્રકારના પડકારનો સામનો કરવો પડી રહયો છે ત્યારે મોહન ભાગવતને સેનાનું મનોબળ તોડવાની મંજૂરી આપી શકાય નહીં માયાવતીએ આરએસએસના પ્રમુખને દેશવાસીઓની માફી માંગવા કહ્યું હતું

(9:07 am IST)
  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST

  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પરઃ ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 11:21 am IST

  • દુનિયામાં માત્ર ૫ ટકા મહિલાઓ ગણિત અને નેચરલ સાઈન્સ ક્ષેત્રમાં કામ કરે છેઃ એન્જીનીયરીંગમાં ૮ ટકા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ૧૫ ટકા મહિલાઓ access_time 4:11 pm IST