Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે : એક દિવસમાં ૪૩૨૧૧ કેસ નોંધાયા : ૨૪ કલાકમાં નોંધાયા ૨ લાખ ૬૮ હજારથી વધુ કેસ : ઓમિક્રોનનો આંકડો ૬ હજારને પાર

દેશમાં દૈનિક સંક્રમણ દર ૨%થી વધીને ૧૫%ની નજીક પહોંચ્‍યો : મહારાષ્‍ટ્ર બાદ કર્ણાટકમાં ૨૮૭૨૩ કેસ : દિલ્‍હીમાં હાલમાં ૩૦% પોઝીટીવીટી રેટ થઈ ગયો : ૨૪૩૮૩ નવા કેસો : પヘમિ બંગાળમાં ૨૨,૬૪૫ કેસો : મુંબઈમાં ૧૧૩૧૭ કેસો : પુણેમાં ૧૦૦૪૭ કેસો : ગુજરાતમાં ૧૦૦૧૯ કેસો : ચેન્‍નાઈમાં ૯૦૨૯ કેસો : બિહારમાં ૬૫૪૧ કેસો : ઝારખંડમાં ૩૭૪૯ કેસો : ઉત્તરાખંડમાં ૩૨૦૦ કેસો : ચેંગલપટ્ટુમાં ૨૫૨૬ કેસો : કોઈમ્‍બતુરમાં ૧૫૬૯ કેસો : તિરૂવલ્લુરમાં ૧૩૪૬ કેસો : અલવરમાં ૧૦૨૭ કેસો નોંધાયા
મહારાષ્‍ટ્ર    :    ૪૩,૨૧૧
કર્ણાટક    :    ૨૮,૭૨૩
દિલ્‍હી    :    ૨૪,૩૮૩
તમિલનાડુ    :    ૨૩,૪૫૯
પヘમિ બંગાળ    :    ૨૨,૬૪૫
બેંગ્‍લોર    :    ૨૦,૧૨૧
કેરળ    :    ૧૬,૩૩૮
ઉત્તર પ્રદેશ    :    ૧૫,૯૭૫
મુંબઈ    :    ૧૧,૩૧૭
રાજસ્‍થાન    :    ૧૦,૩૦૭
ઓડિશા    :    ૧૦,૨૭૩
પુણે    :    ૧૦,૦૪૭
ગુજરાત    :    ૧૦,૦૧૯
ચેન્નાઈ    :    ૯,૦૨૯
હરિયાણા    :    ૮,૮૪૧
પંજાબ    :    ૭,૫૫૪
કોલકાતા    :    ૬,૮૬૭
થાણે    :    ૬,૮૪૫
બિહાર    :    ૬,૫૪૧
છત્તીસગઢ    :    ૬,૧૫૩
મધ્‍ય પ્રદેશ    :    ૪,૭૫૫
આંધ્ર પ્રદેશ    :    ૪,૫૨૮
ગુડગાંવ    :    ૩,૮૯૭
ઝારખંડ    :    ૩,૭૪૯
સુરત    :    ૩,૨૫૯
ઉત્તરાખંડ    :    ૩,૨૦૦
અમદાવાદ    :    ૩,૧૬૪
ગોવા    :    ૩,૧૪૫
જયપુર    :    ૨,૫૪૯
ચેંગલપટ્ટુ    :    ૨,૫૨૬
જમ્‍મુ કાશ્‍મીર    :    ૨,૪૫૬
તેલંગાણા    :    ૨,૩૯૮
પટના    :    ૨,૧૩૮
મિઝોરમ    :    ૨,૦૯૨
હિમાચલ પ્રદેશ    :    ૧,૯૭૫
નાસિક    :    ૧,૯૩૯
ચંદીગઢ    :    ૧,૮૩૪
નાગપુર    :    ૧,૬૯૮
કોઈમ્‍બતુર    :    ૧,૫૬૯
પુડુચેરી    :    ૧,૪૭૧
વડોદરા    :    ૧,૩૭૩
રાંચી    :    ૧,૩૫૫
તિરૂવલ્લુવર    :    ૧,૩૪૬
અલવર    :    ૧,૦૨૭

 

(3:50 pm IST)