Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

શિરડી જઈ રહેલા સીએમ ઉદ્ધવ ઠાકરેના પરિવારને નડ્યો અકસ્માત: સીએમના સાસુ સહીત બે ઘાયલ

મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પરિવારના કેટલાક સભ્યો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા. આ અકસ્માત મુંબઈ નાસિક હાઇવે પર બન્યો હતો. તેઓ શિરડી જઇ રહ્યા હતા ત્યારે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં સીએમ ઠાકરેની સાસુ અને અન્ય એક નજીકના સંબંધી ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં તેના પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ ઘાયલ થયા હતા, જ્યારે એક વ્યક્તિના મોતની પણ જાણકારી પણ સુત્રો દ્વારા મળી રહી છે.

(12:59 pm IST)
  • વર્લ્ડકપ ટી-૨૦માં કમબેક કરવાની ડિવિલિયર્સની ઈચ્છા access_time 3:29 pm IST

  • માઇકલ દેબબ્રત પાત્રા રિઝર્વ બેન્કના નવા ડેપ્યુટી ગવર્નર : પાત્રા ફુગાવા અને ઘટતા જીડીપી ગ્રોથ વચ્ચે મોનેટરી પોલીસી વિભાગ સંભાળશે access_time 4:08 pm IST

  • પંજાબ સરહદે ફરીવાર બે પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘુસ્યા જવાનોએ કર્યું ફાયરીંગ : પંજાબ સાથે જોડાયેલી પાકિસ્તાની બોર્ડર તરફથી સોમવારની રાત ફરી એક વખત બે ૨ પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘૂસી આવ્યા હતા BSF જવાનોએ આ ડ્રોન ને નિશાન બનાવી ફાયરીંગ કર્યુ હતુ. અવારનવાર પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘુસી આવે છે. access_time 11:50 am IST