-
યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો access_time 11:55 am IST
-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
પ્રેમીને પામવા માસુમ દિકરાનો જીવ લઇ લેનારી જનેતાને જરાય અફસોસ નથીઃ પ્રેમી સાથે જેલહવાલે access_time 3:18 pm IST
દેશની પાંચમી મુખ્ય બેન્કઃ યશ બેંક બંધ થવાની શકયતા
બેન્ક પાસે માર્ચ સુધીનો સમય, જાતે બંધ થાય અથવા અન્ય બેન્કમાં વિલીન થવાની સ્થિતિ

નવી દિલ્હી, તા.૧૫: દેશની પાંચમી મુખ્ય બેન્ક, યશ બેન્ક હવે બંધ થવાની કગાર પર પહોંચી ગઇ હોવાના અહેવાલ છે. આ ખાનગી બેન્કને બંધ કરવાની જાહેરાત કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેના કરોડો ગ્રાહકોને ભારે નુકસાન થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
માનવામાં આવી રહ્યું છે, આ અંગે નિર્ણયનો આધાર સંપૂર્ણપણે RBI પર નિર્ભર છે. યશ બેન્ક પાસે માર્ચ સુધીનો સમય છે, જેમાં મહત્વના નિર્ણયની જાહેરાત કરી શકે છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ યશ બેન્ક બેડ કોર્પોરેટ લોનમાં ફસાઇ ચૂકી છે, હવે પરિસ્થિતિ એવી છે કે ઇન્સ્ટીટ્યૂશનલ શેરહોલ્ડર્સ બેન્કમાંથી બહાર નીકળી રહ્યા છે. નાના રોકાણકારોને હજુ આશા છે કે બેન્ક ફંડની વ્યવસ્થા કરી લેશે. જયારે બેન્કનું નવુ મેનેજમેન્ટ ફંડ ભેગુ કરવાના તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.
રિપોર્ટ મુજબ યશ બેન્ક પાસે માર્ચ સુધીનો સમય છે, જે દરમિયાન તે જાતે જ બંધ થવાની જાહેરાત કરી લે અથવા અન્ય ખાનગી કે સરકારી બેન્કમાં ભળી જાય. જેથી નાના રોકાણકારોની મૂડી અને કર્મચારીઓની નોકરી બચી શકે.
બેન્કની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો તેના શેરની કિંમત વિતેલા ૧૭ મહિનામાં ૮૮ ટકા ઘટી છે.
-
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી તમામ 70 બેઠકો પર ચૂંટણી લડશે access_time 8:53 pm IST
-
પંજાબ સરહદે ફરીવાર બે પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘુસ્યા જવાનોએ કર્યું ફાયરીંગ : પંજાબ સાથે જોડાયેલી પાકિસ્તાની બોર્ડર તરફથી સોમવારની રાત ફરી એક વખત બે ૨ પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘૂસી આવ્યા હતા BSF જવાનોએ આ ડ્રોન ને નિશાન બનાવી ફાયરીંગ કર્યુ હતુ. અવારનવાર પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘુસી આવે છે. access_time 11:50 am IST
-
શેરબજારમાં પ્રારંભે થોડો કડાકો બોલ્યો : સેન્સેકસમાં ૮૦.૧૨ અંકનો ઘટાડોઃ ૪૧,૮૭૨.૫૧ ખુલ્યું: નિફટીઃ ૧૨.૯૦ અંકનો ઘટાડો ૧૨,૩૪૯.૪૦ access_time 1:01 pm IST
-
દિલ્હી વિધાનસભા ચૂંટણી : આમ આદમી પાર્ટીના તમામ 70 ઉમેદવાર જાહેર access_time 9:16 pm IST
-
કેરળના મેઇન ચર્ચે 'લવ જેહાદ' ને વાસ્તવિકતા ગણાવી :કહ્યું - ક્રિશ્ચિયન છોકરીઓને ફસાવાઈ છે access_time 9:26 pm IST
-
મુંબઈમાં ભારત-ઓસ્ટ્રેલિયા વનડે મેચમાં CAAનો વિરોધ: ટી-શર્ટ પર લખ્યા નારા access_time 9:50 pm IST
-
હવે ગેલ્વેનોમીટર નો સૂક્ષ્મ પ્રવાહમાપક તરીકે સીધો જ ઉપયોગ કરી શકાશે access_time 4:08 pm IST
-
૧૪પ જગ્યા સામે અ..ધ..ધ.. ર ૧ હજાર અરજીઓ !! access_time 3:38 pm IST
-
વિરપુર (જલારામ)માં અનૌપચારિક શ્રીરામકથાનું અનુષ્ઠાન પૂ.મોરારીબાપુ દ્વારા ૧૯૮૨માં થયું'તુ access_time 11:12 am IST
-
જુનાગઢ એસી-એસટી અને ઓબીસીની મીટીંગ યોજાઇઃ વિવિધ પ્રશ્ને ચર્ચા access_time 12:04 pm IST
-
ભાવનગરમાં સીનીયર સીટીઝનની નજર ચૂકવી ચોરી કરનાર ઇસમોની ગણતરીના કલાકોમાં ધરપકડ access_time 11:51 am IST
-
ગુજરાત વિદ્યાપીઠના કેમ્પસમાં પોલીસ ઘુસતા વિવાદ : CAA ના વિરોધમાં પતંગ મામલે બબાલ access_time 9:57 pm IST
-
જંબુસર વડોદરા હાઇવે પર ઉચ્છદ ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું ઘટના સ્થળે કરૂણમોત access_time 8:09 pm IST
-
પાકિસ્તાનમાં બરફવર્ષાની ઘટનામાં મ્રુતકઆંક વધીને 93એ પહોંચ્યો access_time 6:14 pm IST
-
ગઇ બસ ખડ્ડે મેં : ચીનના રોડ પર પડેલા ભુવામાં બસ ઊંધે માથે ગરક થઇ ગઇ access_time 3:44 pm IST
-
હે ભગવાન......આ તો ગઝબ કહેવાય: કબ્રમાંથી 150 લાશ કાઢીને ખાઈ ગયા આ પાકિસ્તાનના 2 આદમખોર ભાઈ access_time 6:09 pm IST
-
અમેરિકાના ટેક્સાસમાં આવેલી હાઈસ્કૂલમાં ગોળીબાર : એક સ્ટુડન્ટનું મૃત્યુ : આરોપીની ધરપકડ access_time 8:39 am IST
-
અમેરિકાના કેલિફોર્નિયામાં નવા ખુલેલા શીખ ગુરુદ્વારામાં વંશીય લખાણની ફરિયાદ access_time 7:27 pm IST
-
રોહિત બન્યો વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર access_time 5:22 pm IST
-
5 કરોડની ઈનામી રાશિ સાથે પોકર ચેમ્પિયન્શિપનો આરંભ access_time 5:21 pm IST
-
ભારતનો પ્રો લીગનો પહેલો મુકાબલો હોલેન્ડ સાથે કલિંગ સ્ટેડિયમમાં access_time 5:24 pm IST
-
રશ્મિ બિગ બોસમાં જાય તેવું નહોતી ઇચ્છતી તેની માતા access_time 9:57 am IST
-
વેલેન્ટાઇન ડેના દિવસે નેહા કક્કર અને આદિત્ય નારાયણ લગ્ન કરશે access_time 4:09 pm IST
-
રાજનેતા બનવાની છે હોલીવુડ અભિનેત્રી કાર્ડી બીની ઈચ્છા access_time 5:17 pm IST